Vocabulary for Quiz 3 - Vocabulary / Questions from Page 12 Flashcards
(26 cards)
વાક્યો - vaakyo
event, story
દરબાર - darbaar
throne room
હાજર - haajar
present
સૂરજ - sooraj
sun
પૂજા - pooja
worship (like of an idol)
કોમ - kom
community
જંગ - jang
war
તોહફો - tohfo
gift
મહેલ - mahel
palace
કબૂલ - kabool
accepted
સિતારો - sitaaro
star
નારાજ - naaraaj
angry, displeased
મોજીઝો - mojizo
miracle
ચાંદ - chaand
moon
રાણી - raaNi
queen
ખોળો - khoLo
lap
હદીયો - hadiyo
gift
આમંત્રણ - aamantraN
invitation
અચંબો - achambo
astonishment
હુકુમત - hukumat
command
કયા પયગંબર હતા જે પશુપક્ષીની ભાષા જાણતા હતા?
kaya paygambar hata je pashupakShi ni bhaSha jaaNta hata?
નબી સુલેમાન
સબાની રાણીનું નામ શું હતું?
sabaa ni raaNi nu naam shu hatu?
બિલકિસ
સબાની કોમના લોકો શેની પૂજા કરતા હતા?
sabaa ni kom na loko sheni pooja karta hata
સૂરજ, ચાંદ અને સિતારા
હઝરત સુલેમાનના પંખીનું નામ શું હતું?
hazrat sulemaan na pankhi nu naam shu hatu?
હુદહુદ