Utkarsh6 Flashcards
Spiritual (497 cards)
*Title
- _ભગવાનનો પર્સનલ અને પોઝિશનલ પાવર_”
» ભગવાનની મૂર્તિને આધારે તેજ, ધામ અને શક્તિઓ છે એ બધાને આધારે મૂર્તિ નથી
Ok
» ભગવાનના વ્યક્તિત્વને ઓળખે અને પોઝીશનમાં ભૂલો ન પડે તો કલ્યાણ થાય
Ok
» સમાધિ કરતા પણ માન્યતા ફેરવવી એ કઠણ છે
Ok
» માણસના શરીરમાં જીવ અને તત્વોમાં ભેદ છે પણ ભગવાનમાં એવો ભેદ નથી આખી મૂર્તિ જ સાકરના નાળિયેર જેવી છે
Ok
» ભગવાનની મૂર્તિ એ ધામ તેજ અને શક્તિઓનું નિર્માણ કરી શકે છે એ બધા ભેગા થઈને મૂર્તિનું નિર્માણ કરી શકતા નથી
Ok
» ભગવાનનો પ્રભાવ પર્સનાલિટીથી છે પોઝિશનથી નથી
Ok
» ભગવાનને નિરાકાર સમજવા, ભગવાનના ભક્તનો દ્રોહ કરવો અને ભગવાનને માઈક જાણવા એ ત્રણ અપરાધ ભગવાન માફ નથી કરતા
Ok
» ભગવાનની મૂર્તિને આધારે તેજ છે તે જ ને આધારે મૂર્તિ નથી
Ok
» ભગવાનની મૂર્તિ દિવ્ય છે પણ ભોગ તો માઈક જ ભોગવે છે એ ભગવાનનો સંકલ્પ છે અને કરુણા છે માઈક ભોગથી જ તૃપ્તિ થવી
Ok
» ભગવાનની મૂર્તિનો શણગાર એ અક્ષરધામ નથી અક્ષરધામનો શણગાર મૂર્તિ છે
Ok
» કલ્યાણ સમાધિથી નથી થતું માન્યતા ફેરવવાથી થાય છે
Ok
» ભગવાન પર્સનલ લીડર છે અને તેજ, શક્તિ કે ધામ એ ભગવાનની પોઝીશન છે
Ok
» ભગવાનના પર્સનલ પાવરને જે નથી જાણતો એ જ પોઝીશનલ પાવરને ઈચ્છે છે
Ok
» બરોબરીયાનું સારું દેખીને રાજી થાય એ બહુ કઠણ છે, એને મહારાજ સાધુતા કહે છે
Ok
*Title
- _ભગવાનનું કયું સ્વરૂપ કલ્યાણકારી?_”
» સારામાં સારુ એ કે ભગવાનના ભક્તની ક્રિયા ગમે અને ભૂંડામાં ભૂંડું એ કે એમાં મનુષ્યભાવ આવે
Ok
» આ લોકમાં ભગવાનની મૂર્તિ તે કારણ રૂપ છે પણ ભગવાનના ધામનું કારણ
Ok
» ભગવાનનું સ્વરૂપ માઈક હોય તો પણ તેમના સંબંધે કરીને માઇક વસ્તુઓ પણ દિવ્ય થાય છે
Ok
» નવા મુમુક્ષુની સેવા ગ્રહણ કરવા માટે જ ભગવાન અહીંયા આવે છે કારણ કે તેમને મુક્તોની પંક્તિમાં ભેળવવા છે
Ok
» ભગવાનના સામર્થ્ય કે એશ્વર્યામાં નહીં પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવું
Ok
» ભગવાન પોતાના પ્રેમીભક્તો અને વિરહીભક્તોની આગળ અસલ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે
Ok
» મહારાજે વારંવાર પરમહંસોના જવાબમા શંકા કરી કારણ કે પૃથ્વી પરના સ્વરૂપને અધિક બતાવવા માટે
Ok
» તેજના આધારે ભગવાનની મુર્તી એમ નહીં પણ મુર્તીના આધારે તેજ એમ માનવું
Ok