Utkarsh7 Flashcards
Spiritual (491 cards)
*Title
- _કયું સાધન શ્રેષ્ઠ તપ કે ભક્તિ ?_
» તપ ઈન્દ્રિયોનું આવરણ દૂર કરે છે અને ભક્તિ એ જીવનું આવરણ દૂર કરે છે
Ok
» અહમશૂન્ય થયા વિના સત્સંગ થતો નથી, અંદર ઉતરતો નથી
Ok
comfortzone* માંથી બહાર આવે તો વૈરાગ્ય સતેજ થાય છે
Ok
» અતિરસ છે એ પ્રમાદને વધારે છે
Ok
» શાસ્ત્રમાં કરકસરતા એ સાધુતાનું લક્ષણ બતાવ્યું નથી પણ કરકસરતા સાધુતાને વધારે છે, સપોર્ટ કરે છે
Ok
» ભગવાને જીવને ઇન્દ્રિયો-અંતઃકરણ કલ્યાણ માટે આપ્યા છે, પણ ઘોરકર્મો કરવાથી એના પર મેલ જામી ગયો છે
Ok
» વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ વગેરે સાધનોમાં ક્યુ સાધન શ્રેષ્ઠ છે ? જે સાધન નિષ્કામભાવથી ભગવાનને રાજી કરવામાં વપરાય આવે એ શ્રેષ્ઠ છે
Ok
» કેવળ તપ અને ભક્તિએ કરીને વૈરાગ્ય થતો નથી પણ સાંખ્યવિચારે કરીને વૈરાગ્ય થાય છે
Ok
» જગતમાં pure સુખ, દુઃખ વિનાનું હોતું નથી પણ pure દુઃખ હોય છે
Ok
» તપ છે એ physical action છે અને વિચાર છે એ mental action છે વિચારથી વૈરાગ્ય આવે છે
Ok
» સત્સંગ જેને ગળે ઉતરે અને મનાય તો સત્સંગ શ્રેષ્ઠ સાધન છે
Ok
» ભગવાન છે એ આપણી શક્તિ પ્રમાણે અપેક્ષા રાખે છે
Ok
» પ્રતિકૂળતા વૈરાગ્યને તેજ કરે છે, જો વિવેકી હોય તો નહીં તો હાય હોય થાય
Ok
» અનુકૂળતા મુમુક્ષુના વૈરાગ્યને પણ ઢીલો પાડી દે છે
Ok
» પંચવિષય ભક્તિને ઉગરવા દેતા નથી એટલે તપ પંચવિષયને ઓછા કરી અને ભક્તિનું પ્રોટેક્શન કરે છે
Ok
» બધા સાધનો કરવામાં આપણી કેપેસિટી ન હોઈ શકે પણ ભગવાનના ધામમાં જવાનો બધાને અધિકાર છે
Ok
» શાસ્ત્રોમાં ઝાઝા સાધનો શા માટે કીધા છે કારણ કે બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય એટલા માટે
Ok
» જેને ઇશક હોય એને વિઘ્નો આવતા નથી અને વિઘ્નો આવે છે એનેે ઇશક નબળો છે
Ok
» ઘરના માથામાં મારે તો વૈરાગ્ય થાય, બહારના માથામાં મારે તો એને બતાવી દેવાનું જોર આવે
Ok
*Title
- _ભગવાનની અનુભૂતિ કેમ થાય ?_
» ભગવાનના માર્ગમાં પહેલા માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે
Ok
“આ ભગવાને કર્યું” એમ માને ત્યારે ભગવાનનો ગ્રેટીટ્યુડ મનાય ત્યાર પછી ભગવાન પ્રત્યેની ભક્તિ ઉજાગર થાય છે
To accept that this was done by God, generates Gratitude. There after it give rise to Bhakti towards him… love and seva. So, I have to remind myself that the activities are done by God and not by me. Helps to fight EGO.
» ભગવાનની ભક્તિસંબંધી એટલે કે પૂજા, કથા, સેવાઆદિક કોઈપણ એકાનુભૂતિ થાય તો ભગવાનનું સુખ આવે
Ok